Shree Ram Lagan Seva Mandir Trust (Reg. No. E/2787)
Gujarat's first marital and food service organization
Shree Ram Trust was established in 1990 and has been working continuously for the last 31 years. We are not a marriage bureau, but a registered marriage institution recognized by the Government of Gujarat (Reg. No. E/2787).
Our experience has shown that people visit our office without reading carefully first. Please do not do this.
If you are visiting our office in person regarding matrimonial matchmaking, we request you to read the guidelines below. It will only take 10 minutes, but it will save you from unnecessary travel and inconveniences.
Note: Never call. Only send WhatsApp queries to 8000936210 and we will reply to you.
Ideal for economically poor and middle-class families.
Zero hassle. The trust handles everything for you.
Access to global matches and NRI profiles directly.
गुजरात का पहला वैवाहिक और खाद्य सेवा संगठन
श्रीराम ट्रस्ट की स्थापना 1990 में हुई है। यानी यह पिछले 32 वर्षों से लगातार काम कर रहा है। श्रीराम ट्रस्ट एक मैरिज ब्यूरो नहीं है बल्कि गुजरात सरकार द्वारा मान्यता प्राप्त एक पंजीकृत विवाह संस्था है (पंजीकरण संख्या E/2787)।
हमारा अनुभव रहा है कि लोग बिना ध्यान से पढ़े सीधे हमारे कार्यालय आ जाते हैं। कृपया ऐसा न करें।
यदि आप अपने विवाह संबंधों के बारे में बात करने के लिए व्यक्तिगत रूप से हमारे कार्यालय आ रहे हैं, तो आपसे अनुरोध है कि नीचे दिए गए नियमों को एक बार ध्यान से पढ़ लें। इसे पढ़ने में केवल 10 मिनट लगेंगे, लेकिन यह आपको अनावश्यक यात्रा और असुविधाओं से बचाएगा।
विशेष अनुरोध: कभी फोन न करें। केवल व्हाट्सएप नंबर 8000936210 पर अपने प्रश्न भेजें, हम आपको उत्तर देंगे।
यह प्लान आर्थिक रूप से कमजोर और मध्यम वर्ग के परिवारों के लिए उपयुक्त है।
कोई परेशानी नहीं। संस्था आपके लिए सारा काम संभालेगी।
विदेशी और अनिवासी भारतीय पात्रों तक सीधी पहुंच।
ગુજરાતની પ્રથમ લગ્ન વિષયક અને અન્નક્ષેત્રે સેવા આપતી સંસ્થા
શ્રીરામ ટ્રસ્ટની સ્થાપના ૧૯૯૦ માં કરવામાં આવેલ છે. એટલે કે છેલ્લા ૩૧ વર્ષથી અવિરત કાર્યરત છે. શ્રીરામ ટ્રસ્ટ સંસ્થા મેરેજ બ્યુરો નથી પરંતુ ગુજરાત રાજ્યની પ્રથમ સરકાર શ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત રજીસ્ટર્ડ લગ્નવિષયક સંસ્થા છે. (રજી.નં.ઈ/૨૭૮૭).
અમારો અનુભવ રહ્યો છે કે લોકો ધ્યાનપૂર્વક વાંચ્યા વગર જ અમારી ઓફિસે આવી જતા હોય છે. એવું ન કરશો.
જો આપ આપના લગ્ન સંબંધ બાબતે અમારી ઓફિસે રૂબરૂ આવી રહ્યા છો, તો આપને વિનંતી છે કે નીચે દર્શાવેલા નિયમો એકવાર ધ્યાનપૂર્વક વાંચી લેશો. વાંચતા ફક્ત ૧૦ મિનિટ લાગશે, પણ વાંચ્યા વગર આવશો તો આપને બિનજરૂરી લાંબી મુસાફરી અને ધક્કો થાય તેવું બની શકે છે.
ખાસ વિનંતી: ફોન ક્યારેય ન કરવો. ફક્ત વોટ્સએપ પર જ મેસેજ કરવો. આપનો કોઈપણ પ્રશ્ન વોટ્સએપ નંબર 8000936210 પર મોકલી આપો, અમે આપને જવાબ આપીશું.
આર્થિક રીતે નબળા અથવા મધ્યમ વર્ગના પરિવારો માટે આ પ્લાન યોગ્ય રહેશે.
આ પ્લાનમાં આપને કોઈ પણ પ્રકારની મહેનત કરવાની રહેતી નથી.
વિદેશ અને NRI પાત્રો માટેની ડાયરેક્ટ ઓનલાઇન સુવિધા.
Get the best matrimonial matchmaking experience right in the palm of your hand. Download the Shree Matrimony app to connect with verified matches, receive instant alerts, and chat on the go.
Copyright © 2026 ShreeMatrimony All rights reserved.